મોડાસા ના સેવાભાવી પ્રખ્યાત એવા ડૉ. જમીલ ભાઈ ખાનજીને ભારત મેડિકલ એકસિલેન્સ એવોર્ડ થી સન્માનિત કરવા માં આવ્યા એ બદલ નગરમાંથી સૌએ આવકારી અભિનંદન આપ્યા હતા