Tuesday, June 10, 2025
spot_img
HomeNewsસોસાયટીના કોમન પ્લોટ માં બ્લોક નાખવાની કામગીરી હાથ ધરાઈ

સોસાયટીના કોમન પ્લોટ માં બ્લોક નાખવાની કામગીરી હાથ ધરાઈ

મોડાસાના પોશ વિસ્તાર અને નગરના મધ્યમાં આવેલી 120 બંગલા ધરાવતી ધીરત્નદીપ કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના કોમન પ્લોટ માં નગરપાલિકાના સહયોગથી અને ચેરમેન કેતનભાઇ ત્રિવેદી અને સેક્રેટરી સમીરભાઈ શાહના પ્રયત્નોથી બ્લોક નાખવાની કામગીરી હાથ ધરાતા સોસાયટી વિસ્તારના રહીશોમાં આનંદ વ્યાપ્યો છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x