Thursday, June 19, 2025
spot_img
HomeNews વિશ્વ ડાયાબિટીસ દિવસ યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાનનો અરવલ્લી જિલ્લામાં સમાપન...

 વિશ્વ ડાયાબિટીસ દિવસ યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાનનો અરવલ્લી જિલ્લામાં સમાપન સમારોહ

ગજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે આયોજિત યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાતઅભિયાન અંતર્ગત યોગ સેવક શ્રીશિશપાલજીચેરમેન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લા માં મોડાસા મુકામે સરસ્વતી સ્કૂલ ખાતે ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગશિબિરનું સમાપનસમારોહયોજાયોતેમાં14/11/2024 થી 28/11/ 2024 આમ કુલ 15 દિવસ યોગ શિબિર યોજવામાં આવી હતી ગુજરાત રાજ્ય ડાયાબિટીસનું હબ બની ગયું છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એક નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો અને અરવલ્લી જિલ્લાને યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત કરવામાં દરરોજ સવારે યોગ , આસન પ્રાણાયામ, શ્રી જયેન્દ્ર કુમાર મકવાણા અને રાજેશ ભાઈ પટેલ અને લેઉઆ શકુંતલા બહેન ના સહકાર થી પૂર્ણ કરવામાં આવી. આજે દરેક લાભાર્થી ના ડાયાબિટીસ ટેસ્ટ કરવામાં આવ્યું.રામાણી બ્લડ બેન્ક ના ઓનર શ્રી નવીન ભાઈ રામાણી એ સહકાર આપ્યો.દરરોજ સવારે યોગ લાભાર્થી ને અલગ અલગ પ્રકારના જ્યુસ આપવામાં આવ્યા…દરેક યોગ સાધકો એ લાભ લીધો.અને દરેક યોગ સાધકો ના સુચનો અને ફીડ બેક લેવા માં આવ્યા. અરવલ્લી જિલ્લામાં યોગ માટેનું કાયમી સ્થળ નથી તો જગ્યા અથવા તો કેમ્પસ ફાળવાય એવી અરવલ્લી જિલ્લા યોગસાધકોની માગણી છે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x