પત્રકાર એકતા પરિષદ મોડાસા ના હોદ્દેદારો ની મીટીંગ આજ રોજ પરિષદના મંત્રી ભરતભાઇ ભાવસાર ની ઓફીસે પરિષદ ના પ્રમુખ ભરતભાઇ કડિયા અધ્યક્ષ સ્થાને મળી હતી મીટીંગઆગામી કાર્યક્રમો, અંગે ચર્ચા વિચારણા કરવામાં આવેલ સ્નેહમિલન કાર્યક્રમ નવા વર્ષના કેલેન્ડર ટુરનું આયોજન કરવું વગેરે અંગેની તંદુરસ્ત ચર્ચાઓ સાથે પત્રકાર એકતા પરિષદ ની નામના અને સુવાસ ચારેકોર પ્રસરે તે અંગેના મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા હતા મીટિંગ દરમીયાન હોદ્દેદારોમા ઉપપ્રમુખ વિનોદ ભાવસાર સલાહકાર ઈકબાલ ચિસ્તી મીડિયા સેલના કન્વીનર નીતિન પંડ્યા સહમંત્રી ઈમ્તિયાઝ ચિસ્તી મંત્રી કૌશિક પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા…
