Monday, June 9, 2025
spot_img
HomeNewsવોલીબોલ ટુર્નામેન્ટ સમાપનમાં સાંસદ શોભનાબેન બારૈયા ઉપસ્થિત રહ્યા

વોલીબોલ ટુર્નામેન્ટ સમાપનમાં સાંસદ શોભનાબેન બારૈયા ઉપસ્થિત રહ્યા

અરવલ્લી જિલ્લા પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા યોજવામાં આવેલી વોલિબોલ ટુર્નામેન્ટ નું સમાપન થયું. સમાપન સમારોહમાં અરવલ્લી જિલ્લા સાંસદ શોભનાબહેન બારૈયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, અને પોલિસ કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો. અરવલ્લી જિલ્લા પોલીસ હેડ કવાટર્સ વોલીબોલ ટુર્નામેન્ટ વર્ષ 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વોલિબોલ ટુર્નામેન્ટમાં SP કચેરી, મોડાસા ટાઉન, મોડાસાા રૂરલ, બાયડ, માલપુર, ધનસુરા, મેઘરજ, ભિલોડા, ટિંટોઈ, સાઠંબા, આંબલિયારા, મહિલા પોલિસ સહિતની એલ.સી.બી., એસ.ઓ.જી. પેરોલ સહિતની પોલીસની વિવિધ ટિમ એ ભાગ લીધો હતો..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x