અરવલ્લી જિલ્લા એલસીબી પીઆઇ એચપી ગરાસીયા સ્ટાફ સાથે હાઇવે પેટ્રોલિંગમાં પોલીસ સ્ટેશનના કદવઠ થી રતનપુર જતા માર્ગ પર ગોઠવેલ વોચ દરમિયાન બાતમી કાર રાજસ્થાન તરફથી આવી રહેલ રેનોલટ કાર અટકાવી તલાસી લેતા કારમાંથી પગના ભાગે તેમજ ડીકીના ભાગમાં ગુપ્ત ખાના બનાવેલા તેમાંથી રૂપિયા 2,56,396/ ની કિંમતની 141 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ડસ્ટર કાર નંબર gj/ 5 /g /2279 બે મોબાઈલ સહિત 6,66 396/ ના મુદ્દા માલ સાથે હરિયાણાના જાટ પવનકુમાર રાજકીરણ રાઠી રાજેશ રણવીરસીહ હરિયાણાની અટકાયત કરી દારૂ મંગાવનાર વિકાસ ઠક્કર. અમદાવાદને વોન્ટેડ જાહેર કરી શામળાજી પોલીસ સ્ટેશનમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે
