અરવલ્લી જિલ્લા એલસીબી બાહોશ પીઆઇ એચપી ગરાસીયા પોલીસ સ્ટાફ સાથે મોડાસા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના આરોપી બાબત મળેલ બાતમી આધારે હજીરા વિસ્તારમાં આવેલી જીઆઇડીસી નજીક આવેલી દુકાન પાસેથી ભિલોડા તાલુકાના ધંધાસણ ગામના બરંડા નગીન શંકરભાઈ ને ઝડપી લઇ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને સોંપી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.
