Sunday, June 8, 2025
spot_img
HomeGujaratઅમદાવાદમાં 25 જાન્યુઆરીએ યોજાશે બહુચર્ચિત કોલ્ડપ્લે કોન્સર્ટ

અમદાવાદમાં 25 જાન્યુઆરીએ યોજાશે બહુચર્ચિત કોલ્ડપ્લે કોન્સર્ટ

દેશભરમાં સૌથી ચર્ચિત અને બ્રિટીશ રોક બેન્ડ કોલ્ડપ્લેનો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 જાન્યુઆરીએ શો યોજાવા જઈ રહ્યો છે, જેની જાહેરાત કોલ્ડપ્લેના ઓફિશિયલ X હેન્ડલ પર કરવામાં આવી છે. બુક માય શો પર 16 નવેમ્બરે રાત્રે 12 વાગ્યાથી શૉની ટિકિટો ઉપલબ્ધ થશે. કોલ્ડપ્લે બેન્ડના શૉની ટિકિટ રૂ. 3,000થી શરૂ થશે. જણાવી દઈએ કે, આ કોન્સર્ટ 18,19 અને 21 જાન્યુઆરીએ મુંબઈમાં યોજાશે.

https://x.com/Bookmyshow_live/status/1856585385843036473  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x