Sunday, June 8, 2025
spot_img
HomeIndiaઉત્તર પ્રદેશમાં 68 મહિલાઓને થયો એઈડ્સ, મહિલાઓને ટેટૂ પર શંકા

ઉત્તર પ્રદેશમાં 68 મહિલાઓને થયો એઈડ્સ, મહિલાઓને ટેટૂ પર શંકા

ઉત્તર પ્રદેશના ગાઝીયાબાદમાં 68 મહિલાઓને એઈડ્સ થયો હોવાની વિગતો સામે આવી છે, જેમાં 20 મહિલાઓએ શરીર પર ટેટૂ કરાવવાને કારણે તેમને ચેપ લાગ્યો હોવાની શંકા વ્યક્ત કરી હતી. કાઉન્સિલરના જણાવ્યા અનુસાર, 15થી 20 મહિલાઓ દર વર્ષે HIV પોઝિટિવ મળી આવે છે. જણાવી દઈએ કે, એચઆઈવી અને હેપટાઈટીસ લોહીના સંસર્ગથી ફેલાય છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x