મોડાસા પ્રદેશ ભાવસાર સમાજની જનરલ સભા વધારી મંદિર ખાતે યોજાઈ ગઈ જેમાં આગામી ત્રણ વર્ષ માટે પ્રમુખ પદે યુવાન
પ્રકાશકુમાર ઈશ્વરલાલ ભાવસારની
મંત્રી પદે મહેશકુમાર વિઠ્ઠલદાસ ભાવસાર
ઉપ-પ્રમુખ પદે નરેન્દ્રકુમાર અમૃતલાલ ભાવસાર
ઉપપ્રમુખ પદે ઈશ્વરચંદ્ર પી ભાવસાર( સરડોઈવાળા)
સહમંત્રી વિનાયક પી ભાવસાર
ખજાનચી ધર્મેન્દ્ર નારાયણદાસ ભાવસાર
શિક્ષણ સમિતિ ચેરમેન
જીગ્નેશ ભાવસાર (જેકી)
વા ચેરમેન પ્રતીક એચ ભાવસાર
મહિલા મંડળ પ્રમુખ
નયનાબેન હર્ષદભાઈ ભાવસાર
મંત્રી મિનલબેન ભાવસાર
ઓધારી મંદિર વહીવટકર્તા
અશોકકુમાર કાંતિલાલ ભાવસાર
આ જનરલ સભામાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહેલા હતા જેઓએ અભિનંદન સાથે આવકાર્યા હતા
