Monday, July 7, 2025
spot_img
HomeNewsમોડાસા પ્રદેશ ભાવસાર સમાજના પ્રમુખપદે પ્રકાશભાવસારની સર્વાનુંમતે વરણી..

મોડાસા પ્રદેશ ભાવસાર સમાજના પ્રમુખપદે પ્રકાશભાવસારની સર્વાનુંમતે વરણી..

મોડાસા પ્રદેશ ભાવસાર સમાજની જનરલ સભા વધારી મંદિર ખાતે યોજાઈ ગઈ જેમાં આગામી ત્રણ વર્ષ માટે પ્રમુખ પદે યુવાનપ્રકાશકુમાર ઈશ્વરલાલ ભાવસારની
મંત્રી પદે મહેશકુમાર વિઠ્ઠલદાસ ભાવસાર
ઉપ-પ્રમુખ પદે નરેન્દ્રકુમાર અમૃતલાલ ભાવસારઉપપ્રમુખ પદે ઈશ્વરચંદ્ર પી ભાવસાર( સરડોઈવાળા)સહમંત્રી વિનાયક પી ભાવસારખજાનચી ધર્મેન્દ્રનારાયણદાસ ભાવસાર
શિક્ષણ સમિતિ ચેરમેનજીગ્નેશ ભાવસાર (જેકી)વા ચેરમેન પ્રતીક એચ ભાવસાર
મહિલા મંડળ પ્રમુખનયનાબેન હર્ષદભાઈ ભાવસારમંત્રી મિનલબેન ભાવસાર
ઓધારી મંદિર વહીવટકર્તા
અશોકકુમાર કાંતિલાલ ભાવસાર
આ જનરલ સભામાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહેલા હતા જેઓએ અભિનંદન સાથે આવકાર્યા હતા

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x