ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અરવલ્લી દ્વારા ફૂડ. સેફ્ટીપખવાડિયા ના ભાગ રૂપે ચાલુ.રાખદોરનારઅનુંસંધાનમાંબાયડ,ધનસુરા,મોડાસામાં મીઠાઈ ફરસાણની દુકાનોખાતે તપાસ કરી મીઠાઈના સર્વેલન્સ નમૂના -૨ તથા ફરસાણ ના – ૪ ફોર્મલ નમૂનાલઈ ફરસાણ ૨૯૩ કિલોગ્રામ જપ્ત કરી જેની કિંમત રૂપિયા ૧૪૪૦૦/- નો જથ્થો સીઝ (જપ્ત) કર્યોનમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા છે પરિણામ આવ્યેથી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે
બાયડના પેઢી.ઓમ રાજશ્રી જોધપુર સ્વીટ માર્ટ ધનસુરાપેઢી – ન્યુ ધનલક્ષ્મી ચવાણા ભંડાર.મોડાસાપેઢી.ગીતા ગ્રુહ ઉદ્યોગફરસાણ- જથ્થો -૨૯૩ કિલોગ્રામકીમત રૂપિયા -૧૪૪૦૦
જથ્થો.સીઝ(જપ્ત) કર્યો. આગામી દિવસોમાં દરોડાની કાર્યવાહી ચાલુ રહેશે આના કારણે અખાઘ ચીજવસ્તુઓ વેચતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે
