ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સાબરકાંઠા અરવલ્લી ડેઝિકનેટેડ ઓફિસર બી એમ ગણાવવાના જણાવ્યા અનુસાર.૯/૧૦/૦૨૪ ના રોજ મસાલા તેજાના ના વેપારીઓએ ત્યાં તપાસ નો દોર ચાલુ રાખવા માં આવેલ અને મસાલા તેજાના ના અરવલ્લી જિલ્લા માંથી ઉત્પાદક,હોલસેલ તથા રિટેલ વેપાર કરતા વેપારીઓ ને ત્યાંથી ૬ ફોર્મલ તથા ૧૫ સર્વે લન્સ લઇ તપાસમાટેમોકલ્યાથાસાબરકાંઠા જિલ્લા માંથી પણ મસાલા તેજાના ના ૪ ફોર્મલ અને ૧૦ સર્વેલન્સ નમૂના મળી કુલ ૧૪ નમૂના તપાસ માટે મોકલ્યાઆમ એક દિવસ માં મસાલા તેજાના ના ૩૫ નમૂના લઇ તપાસ માટે લેબોરેટરી માં મોકલ્યાનમૂના ના પરિણામ આવ્યેથી આગળ ની કાર્યવાહી કરવામાં આવશે.હાલમાં મોડાસામાં કુમકુમ પાર્ટી પ્લોટ તેમજ રમઝટના ખાણીપીણીના સ્ટોલમાં તપાસ નો દોર આરંભાયો છે આ અંગે મોડાસા નગરમાં નાસ્તા અને ફૂડની ક્વોલિટી બાબતે વ્યાપક બૂમ ઉપડેલ હતી
