ફુડ સેફટી પખવાડીયા ઉજવણી અંતર્ગત આગામી દિવસોમાં તહેવારો નજીક આવતા સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અરવલ્લી દ્વારા ડેઝિગ્રેટેડ ઓફિસર બી એમ ગણાવાના માર્ગદર્શન હેઠળ રેડ કરવામાં આવી રહી છે તા.૭/૧૦/૦૨૪ ના રોજ અરવલ્લી જીલ્લા માં બેકરી પ્રોડક્ટ ના ૬ ફોર્મલ અને ૧૫ સર્વેલન્સ મળી ૨૧ નમૂના લીધા
તા. ૮/૧૦/૦૨૪ ના રોજ ભિલોડા ,શામળાજી ખાતે ફૂડ રજી .કેમ્પ કરવામાં આવેલ છે સ્થળ પર ૧૦ રજીસ્ટ્રેશન ઇસ્યુ કરેલ છે
તથા ૧૩ fbo ટ્રેનિંગ અને ૧૩ અવેરનેશ કાર્યક્રમ કરવામાં આવેલ છે.
સાબરકાંઠા જિલ્લા માં બેકરી પ્રોડક્ટ ના ૪ ફોર્મલ અને ૧૦ સર્વેલન્સ મળી ને ૧૪ નમૂના લેવાયા
નમૂનાના પરિણામ આવ્યેથી આગળ ની કાર્યવાહી કરવામાં આવશે.
