Tuesday, July 8, 2025
spot_img
HomeNewsનવરાત્રી દરમિયાન સમગ્રભારતમાં એ એચ પી દ્વારા કન્યા પૂજન,

નવરાત્રી દરમિયાન સમગ્રભારતમાં એ એચ પી દ્વારા કન્યા પૂજન,

*કન્યા સુરક્ષા તથા મહિલા સશક્તિકરણની જાગૃતિ માટે નવરાત્રી દરમિયાન સમગ્રભારતમાં એ એચ પી દ્વારા કન્યા પૂજન, શસ્ત્ર પૂજન અરવલ્લી જિલ્લા ના આનંદ પૂરા કંપા ખાતે કરવામાં આવ્યું,શાસ્ત્રો મુજબ નાની કન્યાઓને સાક્ષાત માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે*.*સમાજ માં ઠેર ઠેર આજે લવ જેહાદ બળાત્કાર ની ધટનાઓ બની રહી છે તેમાં જાગ્રૃતી આવે અને દિકરીની રક્ષા, દિકરીનુ માન સન્માન એની સુરક્ષા એ આપણી ફરજ છે એવો ભાવ સમાજ માં જાગ્રૃત થાય એ હેતુ થી દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું છે. એમાં આંતર્રાષ્ટ્રીય હિન્દુ પરિષદ, મહિલા પરિષદ દ્વારા રાખવામાં આવ્યું આ પ્રસંગે મહિલા પરિસદ કાંતાબેન પટેલ, એ એચ પી માં થી રામભાઈ પટેલ,નારાયણ શર્મા ,કનુભાઈ પટેલ, સચીન સિંહ પુવાર,પ્રિયાંકભાઈ પોકાર,પિયુષભાઈ વગેરે ઉપસ્થીત રહ્યા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x