જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અરવલ્લી મોડાસા દ્વારા સમગ્ર શિક્ષા આઈડી શાખા સંકલિત એક દિવસીય દિવ્યાંગ શિક્ષકો માટે દિવ્યાંગ શિક્ષણ અંતર્ગત જનજાગૃતિ અને દિવ્યાંગ બાળકોનું શિક્ષણ વિષય અન્વયે અલગ અલગ તજજ્ઞ મારફતે જાગૃતિ શિબિર યોજાઈ મહંતશ્રી ધનેશ્વર ગીરી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ ડાયટ ના તજજ્ઞ અને કટાર લેખક સંતોષ દેવકર અને એનજીઓના શ્રી નિલેશભાઈ જોશી હાજર રહ્યા. આયોજન અમિત કવિ એન્ડ ટીમે સુદર રીતે કર્યું હતું.

Vah super