મોડાસાની એક ખાનગી હોટલના બ્લેન્કવેટ હોલ ખાતે આજરોજ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિની AICC ના નવ નિયુક્ત સહ પ્રભારી શ્રીમતી સુભાષિની યાદવનીઅધ્યક્ષતામાં વિસ્તૃત ધોરણે કારોબારી સભા યોજાઈ ગઈ આ સભામાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર ખેડબ્રહ્મા ધારાસભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી પ્રદેશ મહામંત્રી નઈમ મિર્ઝા અરુણ પટેલ પૂર્વ ધારાસભ્ય મોડાસા રાજેન્દ્રસિંહ ઠાકોર જશુભાઈ પટેલ લોકસભા પ્રભારી સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા હતા
