Monday, June 9, 2025
spot_img
HomeNewsઅરવલ્લી હુસૈની ગ્રુપ દ્વારા તેજ આઈ સેન્ટર દ્વારા આધુનિક મશીનોથી ...

અરવલ્લી હુસૈની ગ્રુપ દ્વારા તેજ આઈ સેન્ટર દ્વારા આધુનિક મશીનોથી ફ્રી ચોથી વખત આંખના કેમ્પનું આયોજન બાલાપીર દરગાહ પાસે કરવામાં આવ્યું

અરવલ્લી હુસૈની ગ્રુપ દ્વારા
તેજ આઈ સેન્ટર દ્વારા આધુનિક મશીનો અને આર્ટીફેસલ ઇન્ટેલેજન્ટ *(AI)* વાળી મોબાઈલ બસ થી આયોજિત ફી ચોથી વખત આંખનો કેમ્પનું આયોજન બાલાપીર દરગાહ પાસે કરવામાં આવ્યું હતું
જેના અંદર મુસ્તાક ભાઈ મલેકના
વરદ હસ્તે કેમ્પ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું જેના અંદર ડોક્ટર હેમંતોર્ય અને મોડાસા સેન્ટરના સંચાલક નિકુંજભાઈ સુથાર તેજ આઈ સેન્ટર ની ટીમ હાજર રહ્યા હતા જેના અંદર આંખની તપાસ 150. વધુ દર્દીઓએ લાભ લીધો હતો જેમા મોહમ્મદ હનીફ મલેક એ આંખ ના કેમ્પની મુલાકાત લીધી હતીઅરવલ્લી હુસેન ગ્રુપની કામગીરીને બિરદાવી હતી જેમાં અરવલ્લી હુસેની ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x