ઘી સર્વોદય સહકારી બેંક લિમિટેડ મોડાસાને ઘી ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેન્ક ફેડરેશન તરફથી યોજાયેલ સહકાર સેતુ કાર્યક્રમમાં બેંકની કરંટ અને સેવિંગ ડિપોઝિટમાં ઉત્તમ કામગીરી બદલ ફેડરેશનના ચેરમેન શ્રી જ્યોતીનંદ મહેતા (મામા) તથા સભ્યો દ્વારા એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું તે ઘી સર્વોદય સહકારી બેંક લિમિટેડ મોડાસાના ચેરમેન શ્રી ઇકબાલહુસેન જી ઇપ્રોલીયા અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સના માર્ગદર્શન અને કર્મચારીઓની ઉત્તમ કામગીરી બદલ હર હંમેશ અગ્રેસર રહે છે આ એવોડૅ સ્વીકારતા બેંકના મેનેજર તથા આસિસ્ટન્ટ મેનેજર નજરે પડે છે.
