સરડોઈ ચામુંડા માતાજીના મંદિર ખાતે તારીખ 18=9=2024ને બુધવાર વાર ના રોજ અમદાવાદ થી સરડોઈ 26 મો ચાલતા 150 માતાજી નાસરડોઈ ચામુંડા માતાજીના મંદિર ખાતે તારીખ 18=9=2024ને બુધવાર વાર ના રોજ અમદાવાદ થી સરડોઈ 26 મો ચાલતા 150 માતાજી ના ભક્તો નો સંધ સરડોઈ મા ચામુંડા માતાજીના મંદિર ખાતે ભાદરવી પૂનમના દિવસે સવારે આવવા નો હોઈ તેમજ તે દિવસે 2000 માતાજી ના ભક્તો માટે પાકુ ભોજન પ્રસાદ પણ બનાવવામાં આવેછે તથા ચાલતા સંધ મા આવતા દરેક માતાજી ના ભક્તો નો સન્માન કરવામાં આવશે સાથે સાથે ચાલતા સંધ ના દરેક માતાજી ના ભક્તો માટે ચામુંડા પરિવાર સેવા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પી ભાવસાર તરફથી દરેક ગીફ્ટ ભેટ આપવા મા આવશે ભક્તો નો સંધ સરડોઈ મા ચામુંડા માતાજીના મંદિર ખાતે ભાદરવી પૂનમના દિવસે સવારે આવવા નો હોઈ તેમજ તે દિવસે 2000 માતાજી ના ભક્તો માટે પાકુ ભોજન પ્રસાદ પણ બનાવવામાં આવેછે તથા ચાલતા સંધ મા આવતા દરેક માતાજી ના ભક્તો નો સન્માન કરવામાં આવશે સાથે સાથે ચાલતા સંધ ના દરેક માતાજી ના ભક્તો માટે ચામુંડા પરિવાર સેવા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પી ભાવસાર તરફથી દરેક ગીફ્ટ ભેટ આપવા મા આવશે
