Monday, June 9, 2025
spot_img
HomeNewsભિલોડા તાલુકાના મઉં ગામની હાઈસ્કુલમાં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી યોજાઈ

ભિલોડા તાલુકાના મઉં ગામની હાઈસ્કુલમાં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી યોજાઈ

“એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત અને ૭૫માં ભિલોડા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી માતૃશ્રી એચ. જે. બારોટ, હાઈસ્કુલ – મઉં ગામમાં પી.સી.બરંડા ધારાસભ્ય ના અધ્યક્ષ સ્થાને ઉજવણી ઉત્સાહભેર યોજાઈ હતી.ભિલોડા તાલુકાના સામાજિક આગેવાનો, પદાધિકારી, અધિકારીઓ ગ્રામજનો સહિત હાઈસ્કુલના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધેલ હતો.ધારાસભ્ય એ પીપળાના વૃક્ષ નું વાવેતર કરી વન મહોત્સવની ઉજવણી કરેલ તેમજ વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવેલ હતું.૭૫માં તાલુકા કક્ષાની ઉજવણીમાં વિવિધ ૧૫ જાતના ૨૦૦ થી વધુ રોપા નું ધારાસભ્ય એ સામાજિક વનીકરણ રેન્જ, ભિલોડાને સુંદર કામગીરી બાબતે પરીક્ષેત્ર વન અધિકારી – આર.આર.ડામોર સહિત સમગ્ર સ્ટાફ પરીવાર ને બિરદાવ્યો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x