Monday, June 9, 2025
spot_img
HomeSportsમાણસા: ધારાસભ્ય જે એસ પટેલે રમતવીર અને કોચને બિરદાવી સન્માન કર્યું

માણસા: ધારાસભ્ય જે એસ પટેલે રમતવીર અને કોચને બિરદાવી સન્માન કર્યું

દિવ્યાંગ બાળકોની દિલ્હી ખાતે આયોજિત બોલીંગ ગેમની નેશનલ ચેમ્પિયનશિપ ગેમમાં ગુજરાતની મેલ અને ફીમેલ ટીમે ભાગ લીધો હતો.
જે પૈકી વ્યક્તિગત ગેમમાં ગુજરાતની ટીમે બીજા ક્રમે સિલ્વર મેડલ અને મિક્સ ગેમમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું.
જેમાં ફિમેલ ગેમમાં ગાંધીનગર જિલ્લાની દીકરી શ્રદ્ધા પણ સીલેકટ થઈ હતી.


સોમવારે માણસા ખાતે આવેલ લોકપ્રિય ધારાસભ્ય જે.એસ.પટેલ દ્વારા તેઓના કાર્યાલય ખાતે કોચ આશાબા ગોહિલ અને વિજેતા બનનાર દીકરી શ્રદ્ધા નું સાલ ઓઢાડીને સન્માન કર્યુ હતું. જેમાં શહેર અને તાલુકા પ્રમુખ પણ હાજર રહ્યા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x