Monday, June 9, 2025
spot_img
HomeNewsમોડાસા લક્ષ્મી મોબાઈલ શોપિંગ સેન્ટરના વેપારીઓએ નગરપાલિકા સીઓને રજૂઆત કરી

મોડાસા લક્ષ્મી મોબાઈલ શોપિંગ સેન્ટરના વેપારીઓએ નગરપાલિકા સીઓને રજૂઆત કરી

-અરવલ્લી જિલ્લામાં મોડાસા-લક્ષ્મી શોપિંગ સેન્ટર મોબાઈલ માર્કેટ માં પાણી ભરાતા વેપારીઓ માલ સામાન નું ભારે નુકસાન થયું હતુંજેમાં સતત પાંચ દિવસથી ધંધા રોજગાર બંધ પડ્યા છેમોડાસા લક્ષ્મી શોપિંગ સેન્ટરમાં મોબાઇલ માર્કેટના વેપારીઓ નગરપાલિકા ચીફ ઓફિસરશ્રીને પાણીના નિકાલ માટે રજૂઆત કરવા પહોંચ્યા હતા નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી ભદ્રેશ પટેલ દ્વારા પાણીના નિકાલ માટે બાહેધરી આપી હતી

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x