અરવલ્લી જિલ્લા માં પોયડા માં આવેલી શ્રધ્ધા કોલેજ કેમ્પસ ખાતે નવીન (એલ એલ બી) કોલેજ ની મંજુરી આપવામાં આવી છે.અરવલ્લી જીલ્લામાં પોયડા શ્રદ્ધા કોલેજ માં નવીન (એલ એલ બી) કોલેજ ની મંજુરી મળતા વિદ્યાર્થીઓ માં આનંદ છવાયો હતો.અને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં એકમાત્ર પોયડા લૉ કોલેજ માં જ પ્રવેશ પ્રક્રિયા ની મંજૂરી મળતા વિદ્યાર્થીઓ નો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.વિદ્યાર્થીઓ ના ભારે ઘસારા ના પગલે શ્રદ્ધા કોલેજ કેમ્પસ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે સરળતા થી ફોમ ભરવાની પ્રક્રિયા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી…
