Sunday, June 8, 2025
spot_img
HomeEntertainmentજ્હાન્વી કપૂરની સુંદરતા આગળ ભલભલી હિરોઈનો પાણી ભરે"

જ્હાન્વી કપૂરની સુંદરતા આગળ ભલભલી હિરોઈનો પાણી ભરે”

. જ્હાન્વી કપૂર

જાહ્નવી કપૂરની તસવીરો તેની બોલ્ડનેસ માટે સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે. જ્યારે પણ 26 વર્ષની જ્હાન્વી કપૂર તેની સુંદરતાનો તાગ મારતી જોવા મળે છે ત્યારે નેટીઝન્સ તેના દિવાના થઈ જાય છે.

2. બોલ્ડનેસ

Janhvi Kapoor's Bikini Looks To Elevate Your Beach Looks | HerZindagi

જ્હાન્વી કપૂર પોતાની સુંદરતા બતાવવામાં જરીકે પાછળ રહેતી નથી. તે દરરોજ સોશિયલ મીડિયા પર બિકીની અને ટુ પીસમાં ફોટા પોસ્ટ કરતી રહે છે.

3. સિઝલીંગ અવતાર

Janhvi Kapoor wore faux freckles and smokey eyes to walk the ramp for Rahul  Mishra | Vogue India

રંગબેરંગી કપડાંથી માંડીને ટુ પીસ સુધી અભિનેત્રી જ્હાન્વી કપૂર સંપૂર્ણપણે સિઝલીંગ અવતારમાં જોવા મળે છે, જેના લોકો દિવાના છે.

4. ફોટા મચાવે છે તબાહી

Did Janhvi Kapoor hike her remuneration for Ram Charan starrer?

જ્હાન્વી કપૂર શોર્ટ ડ્રેસમાં ચાહકોને પાયમાલ કરવામાં કોઇ કસર બાકી નથી રાખતી. તે ઘણીવાર દરિયા કિનારે પણ જોવા મળતી હોય છે.

5. જ્હાન્વી સ્ટાઇલમાં

દરેક ફોટામાં જ્હાન્વી સ્ટાઇલમાં જોવા મળે છે. ત્યારે વિવિધ ફોટાઓને ચાહકો ઘણા પસંગ કરે છે. તો અમુકવાર તેને ટ્રોલ કરવામાં આવે છે.

6. દરેક પોશાકને અનુકુળ

અભિનેત્રી જ્હાન્વી કપૂર દરેક ડ્રેસ ખૂબ જ સારી રીતે સૂટ કરે છે. તેના અલગ અલગ પોઝ પર ચાહકો તરફથી અનોખી ટિપ્પણીઓ જોવા મળે છે.

7. અલગ સ્ટાઇલ

Janhvi Kapoor wraps shoot of 'Mili': It's been an inspiring journey |  MorungExpress | morungexpress.com

જ્હાન્વીની સ્ટાઇલ અને બોલ્ડનેસ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી સુંદરીઓને પણ હરાવી દે છે. તેની સ્ટાઇલ ચાહકોને દિવાના બનાવે છે.

કાળા રંગમાં

જ્હાન્વી બ્લેક ડ્રેસમાં પણ સુંદર લાગી રહી છે. તે ઘણાં સિઝલીંગ પોઝ આપે છે અને તેના ચાહકોને મોહિત કરે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x