મોડાસા જી ઈ બી દ્વારા ઇલેવન કેવી હેવી લાઈન અંડર ગ્રાઉન્ડ કેબલ અને ડી પી લગાવવા માટે ફાઉન્ડેશન કામ ચાલુ..મોડાસા યુ જી વી સિ યલ મોડાસા નગર નો 100 કરોડ નો પ્રોજેક્ટ મંજૂર તેમાં હાલ 20 કરોડ મંજૂરી હેઠણ અન્ડર ગ્રાઉન્ડ કામ ચાલુ ચાંદટેકરી ફીડર ની લાઈન અંડર ગ્રાઉન્ડ કામ ભેરૂંડા રોડ અંદર ગ્રાઉન્ડ કામ ચાલુ.હાલ પ્રોજેક્ટ પ્લાનિંગ આધારે કામ ચાલુ..મેન હાઈ વે લાઈન અને મુખ્ય માર્ગો ના કામો અંડર ગ્રાઉન્ડ કેબલ અને નીચે ફાઉન્ડેશન ડી પી લગાવવામાં આવશે..વિસ્તાર માં લોકો ને જાણ સારું..પ્રથમ ઇલેવન કેવી પોલ હેવી લાઈન ના પોલ કાઢવામાં આવશે ત્યાર બાદ નોર્મલ લાઈન ના વાર વાર વીજ લાઈન ચોમાસા માં લાઈટ જવાના આડે દિવસ પણ લાઈટ જવામાં પ્રશ્નો ઘટી જશે ..એક પોલ પડી જાય 5 કલાક લાઈટ વગર રેહવું ના પડે ..આખા મોડાસા માં સ્ટેપ બાય સ્ટેપ
અંડર ગ્રાઉન્ડ કામગીરી કરવામાં આવશે મોડાસા નગર ના લોકો ને જાણ સારું
