Sunday, June 8, 2025
spot_img
HomeNewsસાબરકાંઠા :પોશીનાના બજારમાં અચાનક બાઈકમાં લાગી આગ..

સાબરકાંઠા :પોશીનાના બજારમાં અચાનક બાઈકમાં લાગી આગ..

પોશીનાના ગોયાનાકા નજીક રાત્રે આંબામહુડા ગામના બેયુવકો બજારમાં કામ અર્થે આવેલ અને નજીકના પાનના ગલ્લા ઉપરથી ખરીદી કરી રહ્યા હતા ત્યારે બાઇકમાં અચાનક આગ લાગતાં ભડભડ સળગવા લાગતાં બજારમાં લોકોમાં દોડધામ મચી હતી પી.એસ આઈ એન.બી.વાઘેલા તાબડતોબ પોલીસ ટીમ સાથે દોડી આવી ફાયર બોટલની વ્યવસ્થા હોઈ પોલીસ દ્વારા અડધો કલાકની મહેનત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. તેમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઇ નથી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x