અરવલ્લીના મોડાસાની પ્રગતિશીલ સર્વોદય સહકારી બેન્ક લિના ચેરમેન શ્રી ઇકબાલ હુસેન જી ઈપ્રોલીયાએ UPI સિસ્ટમ લોન્ચિંગ કરી બેંકના વેપારી મિત્રોને વધુ અનુકૂળતા મળી રહે તે માટે અત્યંત આધુનિક QR scan સાઉન્ડ બોક્સનું વેપારી મિત્રોને આપવાનું આયોજન કર્યું જેનાથી વેપારી મિત્રોમાં ખૂબજ આનંદની લાગણી છવાઈ છે
શેર હોલ્ડરોએ બેંકના ચેરમેનનો અભિનંદન સાથે આભાર માન્યો.
