Monday, June 9, 2025
spot_img
HomeGujaratઅરવલ્લી જિલ્લાના મોડાસા માં પલ્સ પોલિયો દિવસે જાયંટ્સ ગ્રુપ દ્વારા પોલિયો રસી...

અરવલ્લી જિલ્લાના મોડાસા માં પલ્સ પોલિયો દિવસે જાયંટ્સ ગ્રુપ દ્વારા પોલિયો રસી નું આયોજન થયું

  આજે વિશ્વ વિવિધ રોગોની મહામારી થી જજુમી રહ્યું છે જ્યારે who દ્વારા તેમજ વિવિધ દેશો ની સરકાર સાથે સ્થાનિક સેવાકીય સંસ્થાઓ જોડાઈ મહામારી ને માત આપવા કદમ કદમ મિલાવી રહી છે

   મોડાસાની સેવાકીય સંસ્થા જાયન્ટ્સ મોડાસા પરીવાર સરકાર શ્રી દ્વારા ચાલી રહેલ પલ્સ પોલીયો દો બુંદ અભિયાન મા આંગણવાડી સેવિકા પી એચ સી સ્ટાફ તેમજ મેડિકલ સ્ટુડન્ટ ની ટીમ બનાવી પોલિયો રસી પીવડાવવા ઘર ઘર ફરી ખૂબ સારી સેવા આપી રહ્યા છે ત્યારે મોડાસાના જીવ દયા પ્રેમી નિલેશ જોશી જાયન્ટ્સ મોડાસા પરિવાર ના મિત્રો એકત્ર થઈ મોડાસા શહેરમાં પર પ્રાંતમાંથી મજૂરી માટે આવેલ મજૂરોના બાળકોને જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ઝોન-1 ઝોન ડાયરેક્ટર પ્રવીણ પરમાર ના નિવાસ્થાને બાળકોને એકત્ર કરી પોલિયોના દો બુંદ પીવડાવવા સરકારના અભિયાન ને સફળ બનાવવા સહભાગી થયા હતા

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x