Monday, June 9, 2025
spot_img
HomeGujaratકામના સમાચાર: ટોલ ટેક્ષમાં થયો વધારો

કામના સમાચાર: ટોલ ટેક્ષમાં થયો વધારો

ગુજરાતના વાહનચાલકો માટે 1 એપ્રિલથી ટોલના ભાવમાં વધારો થશે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કારનો ટોલ ₹140 અને બસ-ટ્રકનો ₹480 થશે. હાઇવે 48 પર વડોદરાથી આણંદ ₹55 અને નડિયાદ ₹75 ચૂકવવા પડશે. રઘવાણજ અને ભરથાણા ટોલ પ્લાઝા પર પણ ભાવ વધશે. આ સાથે કરનાલ, ફરીદાબાદ અને ગુરુગ્રામ સહિત અન્ય રાજ્યોમાં પણ ટોલ મોંઘો થશે. ₹5 થી ₹40 સુધીના વધારાથી વાહનચાલકોનો ખર્ચ વધશે. આ નવા દર આગામી નાણાકીય વર્ષથી લાગુ થશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x