અમદાવાદ વિજયવર્ગીય સમાજ ની મહિલાઓ દ્વારા31માર્ચ ના રોજ ખંડુભાઈ હોલ અસારવા ખાતેવિજયવર્ગીય સમાજના મહિલા અધ્યક્ષ મધુ અનિલ કુમાર વિજયવર્ગીયતરફ થી ઉજવવા મા આવ્યો હતો

કાર્યક્રમ ની શરૂઆત ગણગૌરની ત્રા,ગણગૌર નું સામુહિક પુજન, સાંસ્કૃતિક કાર્યક્રમ,ઇનામ વિતરણ ના આયોજન પછી સમાજ ના ચાર સૌ થી વધુ લોકો દ્વારા હોલી સ્નેહમિલન સમાજ ના મહિલા અને પુરુષો દ્વારા સામુહિકનૃત્ય નુ આયોજન પણ રાખવામાં આવ્યું હતું,, પછી થી સામુહિક ભોજન બાદ કાર્યક્રમ નું સમાપન થયું હતુ ,