ચીફ ગેસ્ટ તરીકે લોકકલાકાર કિર્તીદાન ગઢવી ધૂળેટી પર્વ પર રંગોના રંગથી રંગાશે
ગાંધીનગર તા.10
મુંબઈની ખ્યાતનામ ડી.જે.પર્લ એન્ડ ગ્રુપ દ્વારા ૧૪ જાન્યુઆરીએ ગુજરાતીઓની રંગોનો ઉત્સવ ‘ધુળેટી પર્વ’ પર ‘રંગરેવ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિવિધ કલરોના રંગોથી રમાડવામાં આવી રહ્યું છે. આ ‘રંગરેવ’ કાર્યક્રમમાં રેઇન ડાન્સ, તેમજ મુલતાની માટીનું મડ સેટ અપ સવારે ૯ થી બપોરે ૩ કલાક સુધી જાનવી ફાર્મ, રાયસણ, ગાંધીનગર ખાતે યોજવા જઈ રહ્યું છે. ડી.જે. પર્લની સાથે આપણી સાથે રંગે રમવા આવી રહ્યા છે ‘રંગરેવ’ના ચીફ ગેસ્ટ લોકકલાકાર કિર્તીદાન ગઢવી ઉપસ્થિત રહેશે.

आपना पास मेनववा आप्टो पर ४६ शो छो. (1). Love My Show, (2) Book My Show (3) Me Pass
પાસ મેળવવા માટે મોબાઇલ નંબર: 9978670534 પર સંપર્ક કરી શકાશે. વધુ વિગત માટે આપ ‘રંગરેવ’ ના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી માહિતી મેળવી શક્શો.