Sunday, June 8, 2025
spot_img
HomeIndiaગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સાથેના અમેરિકાના વર્તનનો વિડીયો આવ્યો સામે

ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સાથેના અમેરિકાના વર્તનનો વિડીયો આવ્યો સામે

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પ્રત્યે કડક વલણ અપનાવી રહ્યા છે. ભારત સહિત ઘણા દેશોના ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તેમના દેશ પાછા મોકલવામાં આવ્યા છે. વ્હાઇટ હાઉસે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાથકડી પહેરાવતો એક નવો વીડિયો પોસ્ટ કર્યો છે.

જોકે આ પ્રવાસીઓને જે રીતે મોકલવામાં આવી રહ્યા છે તેને લઈને અમેરિકાનો દુનિયાભરમાં વિરોધ થઈ રહ્યો છે. વ્હાઈટ હાઉસે ASMR : ઈલિગલ એલિયન ડિપોર્ટેશન ફ્લાઈટ ના કેપ્શન સાથે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં સાંકળમાં બાંધેલા ગેરકાયદે અપ્રવાસીઓને વિમાનમાં ચઢતા બતાવાયા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x