Monday, June 9, 2025
spot_img
HomeGujaratગુજરાતના મુખ્ય સચિવ તરીકે પંકજ જોષીએ ચાર્જ સંભાળ્યો

ગુજરાતના મુખ્ય સચિવ તરીકે પંકજ જોષીએ ચાર્જ સંભાળ્યો

  • મુખ્ય સચિવ વરિષ્ઠ સનદી અધિકારી શ્રી રાજકુમાર વય નિવૃત્ત થતા પંકજ જોષીએ ગુજરાતના મુખ્ય સચિવ શ્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો…
  • “વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત”ની દિશામાં કામ કરવું તે અમારી પ્રાથમિકતા રહેશે: મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી
  • આ પ્રસંગે પૂર્વ મુખ્ય સચિવ શ્રી સહિત વરિષ્ઠ સનદી અધિકારીશ્રીઓ દ્વારા વય નિવૃત થતા મુખ્ય સચિવ શ્રી રાજકુમારને ભાવભરી વિદાય આપવામાં આવી

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x