ભિલોડા આર.જી.બારોટ એજ્યુકેશન કેમ્પસમાં ભિલોડા તાલુકા ભાજપ સંગઠન ધ્વારા આજે તા. ૨૫/૧૨/૨૦૨૪ ને બુધવારના રોજ સુસાશન દિવસ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી કરી હતી.નવ નિયુક્ત ભિલોડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ – મનોજભાઈ આર. પટેલ (ભિલોડા) નો સત્કાર સમારંભ સન્માનભેર યોજાયોહતો.**ભિલોડા-મેઘરજ ધારાસભ્ય પી.સી.બરંડા, ભિલોડા તાલુકા પંચાયત – પ્રમુખ – ધનજીભાઈ નિનામા, પુર્વ પ્રમુખ કાંતિભાઈ પટેલ, મહામંત્રી ભવાનભાઈ ઠાકોર, જીલ્લા પંચાયત સદસ્ય રસીકાબેન ખરાડી, સરપંચ મુકેશભાઈ ત્રિવેદી, પુર્વ ચેરમેન – સહકારી આગેવાન- ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ભિલોડા હિતેન્દ્રસિંહ સિસોદિયા, પુર્વ – પ્રમુખ – ભાજપ સંગઠન શાંમળભાઈ પટેલ, ભીખાભાઈ પટેલ, ગુલાબચંદભાઈ પટેલ, ભાજપ અગ્રણી કિર્તીભાઈ આર. બારોટ, રાજેશભાઈ નિનામા, રાકેશકુમાર બોડાત, બિપીનભાઈ પટેલ, મુકેશભાઈ મહેતા, નટુભાઈ ગામેતી, લક્ષ્મીબેન ગામેતી, મગનલાલ ઠાકોર, યોગેશભાઈ બુદ્ધ, વિક્રમભાઈ પટેલ, બકાભાઈ ઠાકોર, શંકરભાઈ પટેલ, પ્રણવભાઈ પંચાલ, રામઅવતાર શર્મા, અનિતભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, ભરતભાઈ ઠાકોર, અમૃતભાઈ નિનામા, મયંકભાઈ ચૌધરી, ચેતનસિંહ કચ્છાવા, સંકેતભાઈ ચૌધરી, કલ્પેશભાઈ ચૌહાણ, જીગરભાઈ ત્રિવેદી, રવિન્દ્રકુમાર ઠાકોર, સાગરકુમાર જોષી, જશુભાઈ પંડયા, નરેન્દ્રભાઈ ભાટીયા, સંજયભાઈ પંચાલ સહિત ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, વેપારીઓ સહિત યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.*
