Monday, June 9, 2025
spot_img
HomeNewsધી સર્વોદય સહકારી બેંક લિમિટેડ મોડાસા માં અબ્દુલ કાદર જી. શેખની પ્રોફેશનલ...

ધી સર્વોદય સહકારી બેંક લિમિટેડ મોડાસા માં અબ્દુલ કાદર જી. શેખની પ્રોફેશનલ ડિરેક્ટર તરીકે નિમણૂક

ધી સર્વોદય સહકારી બેંક મોડાસા ખાતે તારીખ 20.11. 2024 ના રોજ બેંકની મિટિંગમાં ઠરાવ કરવામાં આવ્યો હતોબેંકના પ્રોફેશનલ ડિરેક્ટર માટે પસંદગી અબ્દુલ કાદર જી શેખની કરવામાં આવી છેજે સંદર્ભે અબ્દુલ કાદર જી. શેખને પ્રોફેશનલ ડિરેક્ટર તરીકેનો હોદ્દો સંભાળવાની સંમતિ મળતા બેંકના પેટા કાયદા અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નીતિ નિયમો મુજબ બેન્કના પ્રોફેશનલ ડિરેક્ટર તરીકે તેઓની નિમણૂક કરવામાં આવી છે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x