Monday, June 9, 2025
spot_img
HomeNews*એમ કે શાહ લાટીવાળા ડી.એલ.એડ કોલેજ માં એક દિવસીય તાલીમ શિબિર યોજાઈ*

*એમ કે શાહ લાટીવાળા ડી.એલ.એડ કોલેજ માં એક દિવસીય તાલીમ શિબિર યોજાઈ*

એમ કે શાહ લાટીવાળા ડી એલ એડ કોલેજ મોડાસામાં આજરોજ પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024 સંદર્ભ ે ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય જીબી નીનામા ના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અરવલ્લી થી શ્રી આર એલ જીતપુરા તેમજ રોજલીન બહેન ઉપસ્થિત રહી ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર ની તાલીમ ખુબ સુંદર રીતે પૂરી પાડી હતી. આ તાલીમમાં કોલેજના પ્રશિક્ષણાર્થીઓ અને શૈક્ષણિક તેમજ વહીવટી સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકો રાજેશ પરમાર, વ્રજેશ પંડ્યા, બુસરા દુરાની જોડાયા હતા. કાર્યક્રમમાં પ્રભારી મંત્રીશ્રી ધીરેનભાઈ પ્રજાપતિ સાહેબે અને પ્રમુખશ્રી નવીનચંદ્ર આર મોદી સાહેબે શુભેચ્છાઓ પાઠવી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x