ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સાબરકાંઠા અરવલ્લી ડેઝિકનેટેડ ઓફિસર બી એમ ગણાવાના જણાવ્યા અનુસાર
અરવલ્લી જિલ્લા માં સ્પેશિયલ ડ્રાઇવ કરી દૂધ અને દૂધ ની બનાવટ ના ૬ ફોર્મલ અને ૧૫ સર્વેલન્સ એમ કુલ ૨૧ ખાધચીજ નમૂના લેવાયા
તથા મિઠો માવો અને બરફી ના ના ૪ ફોર્મલ નમૂના તથા ૧૦
સર્વેલન્સ એમ કુલ ૧૪ નમૂના લેવાયા
તથા સાબરકાંઠા જિલ્લા માં દૂધ અને દૂધ ની બનાવટ ના ૪ ફોર્મલ તથા ૧૦ સર્વેલન્સ એમ કુલ ૧૪ ખાધચીજ નમૂના લેવાયાતથામિઠોમાવો અને બરફી ના ૪ ફોર્મલ અને ૧૦ સર્વેલન્સ એમ કુલ ૧૪ નમૂના લેવાયા.
