Tuesday, June 10, 2025
spot_img
HomeNewsહિંમતનગરની ગ્રોમોર BZ શૈક્ષણિક સંકુલમાં વિદ્યાર્થીએ ત્રીજા માળેથી કૂદકો માર્યો

હિંમતનગરની ગ્રોમોર BZ શૈક્ષણિક સંકુલમાં વિદ્યાર્થીએ ત્રીજા માળેથી કૂદકો માર્યો

હિંમતનગરની ગ્રોમોર BZ કોલેજમાં બીસીએના અંતિમ સેમેસ્ટરમા વિધાર્થી અભ્યાસ કરતો હતો
જાણવા મળ્યા મુજબ વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ
આ અંગે ગાંભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચીપ્રાથમિક તપાસ હાથ ધરેલ છે ,.
ત્રીજા માળેથી છલાંગ લગાવનાર વિદ્યાર્થી ભિલોડાનો હોવાની વિગત…
વિદ્યાર્થીને સારવાર માટે હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો…
બે દિવસ અગાઉનો વિદ્યાર્થીનો છલાંગ લગાવતો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x