વાંટડા ( બોલુન્દરા ) પ્રાથમિક શાળા , બાલવાટીકા અને આંગણવાડી ના ૧૫૦ બાળકો ને વાંટડા દૂધમંડળી ના ચેરમેન વિક્રમસિંહ ભવાનસિંહ રહેવર તરફથી બાળકો ને પ્રિય એવા દૂધપાક,પુરી,શાક નું તીથી ભોજન આપવામાં આવતા શાળા ના આચાર્ય યુવરાજસિંહ પુવારે પ્રદીપસિંહ વિક્રમસિંહ રહેવર
અને મહિપાલસિંહ વિક્રમસિંહ રહેવર નો આભાર માનેલ..
