• સ્વચ્છતા હિ સેવા
મોડાસા ખાતે સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આજે મોડાસા શહેરમાં વિવિધ રોડ રસ્તાના ડીવાઈડરની સફાઈનું આયોજન કરવામાં આવ્યું. વધુને વધુ લોકો સફાઈ અભિયાનમાં જોડાય તે માટે લોકોને અપીલ કરી હતી.

૦૦૦