અરવલ્લી જિલ્લા મોડાસા મા છેલ્લા છ દાયકા થી શૈક્ષણિક સેવા પૂરી પાડતી શ્રી સરસ્વતી બાલ મંદિર મંડળ સંચાલિત વી.એસ શાહ . ક્રિસ્ટલ સાયન્સ સ્કૂલ જાયન્ટ્સ મોડાસા.સૈયર મોડાસા. સામાજિક કાર્યકરો હાજરીમા ધ્વજવંદન .સન્માન. સાંસ્કૃતિક કાર્યક્રમનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો 58 માં સ્વતંત્ર ને છેલ્લા પાંચ દાયકાથી અરવલ્લી જિલ્લાના ખ્યાતના ડો કાંતિભાઈ પટેલ કે જેઓ સેવા સમર્પણ ની ભાવનાથી પાંચ દાયકાથી આ ભૂમિમાં દર્દીનારાયણ ની સેવા કરી રહ્યા છે તેમના સન્માન સાથે તેમના હાથે ધ્વજવંદનનો કાર્યક્રમ સાથે સ્કૂલના બાળકો દ્વારા દેશભક્તિના ગીતો નૃત્ય દેશ વિશે ના વક્તવ્યો આપી દેશભક્તિના આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ડોક્ટર પ્રજ્ઞેશ પટેલ દ્વારા આઝાદીના ઇતિહાસ આઝાદીના લડવૈયાઓને યાદ કરી બાળકો અને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા સમારંભના અધ્યક્ષ નિલેશભાઈ જોશી દ્વારા આવનારી યુવા પેઢીને ડોકાંતિભાઈ સેવાકીય પ્રવૃત્તિ તેમનામાં રહેલી સાધુતા ની વાત કરી યુવાનોએ તેમને માર્ગદર્શક બનાવવા જોઈએ તેની વાત કરી હતી કાર્યક્રમમાં જાયન્ટ્સ ના પ્રવીણ પરમાર વનિતાબેન પટેલ ને શબ્દો દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં મંડળના ઉપપ્રમુખ નાનાલાલ પ્રજાપતિ રમેશ કડિયા વિનોદ પટેલ મયુર શાહ મનીષ શાહ સાથે મંડળના હોદ્દેદારો શહેરીજનો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહી ધર્જન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય વિશાલ પંડ્યા મંત્રી નવનીત પરીખ દ્વારા કરવામાં આવ્યું હતું
