અરવલ્લી જિલ્લાના મોડાસામાં છેલ્લા કેટલાય વર્ષોથી સામાજિક સેવા સાથે જેસિસ મિલ્ક કમિટી દ્વારા મોડાસામાં દૂધ સપ્લાય ઘી .છાશ. જેવી ડેરી પ્રોડક્ટોનું વેચાણ માટે જુદા જુદા કેન્દ્રો આપી મોડાસાના જરૂરિયાત મંદ લોકોને રોજગારી પૂરી પાડતી જેસીસ મીલ કમિટી તેનો સુવર્ણ જયંતી મહોત્સવ જુદા જુદા સેવાના ભાગરૂપે ઉજવી રહી છે ત્યારે અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા સંચાલિત તુલસીદાસ પી વિઝન સેન્ટર . સંકુશ હોસ્પિટલ હિંમતનગર દ્વારા કેન્સર નિદાન કેમ્પ સાથે નેત્રદાન કેમ્પ યોજવામાં આવી આ કેમ્પના દીપ પ્રાગટ્ય કમિટીના ચેરમેન નવનીત પરીખ. ટ્રસ્ટી નિલેશ જોશી. મંત્રી મુકુંદ શાહ અન્નપૂર્ણા ટ્રસ્ટના હર્ષદ શાહ હાજર રહ્યા હતા આ કેમ્પમાં 152 દર્દીઓએ લાભ લીધો હતો જે દર્દીઓને મોતિયો અથવા આંખની વધુ ટ્રીટમેન્ટ માટે વાત્રક હોસ્પિટલ દ્વારા મફત સારવાર આપવામાં આવશે કેમ્પ તુલસીદાસ પી વિઝન સેન્ટરના ડોક્ટર ટીમ શંકુશ હોસ્પિટલના ડો. ધ્રુવ જોશી

કિરણ પરમાર હાજર રહ્યા હતા