મોડાસા તાલુકાની સરડોઈ પ્રાથમિક શાળા મા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય મહેમાન તરીકે કુમારી ડી જે ચૌધરી મદદનીશ ઇજનેર તથા સી આર સી જાગૃતિબેન ખરાડી ના અધ્યક્ષ સ્થાને બાળકો ને કુમકુમ તિલક કરી સ્કુલ બેગ આપી પ્રવેશ આપવામાં આવ્યો આ પ્રસંગે ઉપસ્થિત દાતા શ્રી ઈશ્વરભાઈ પી ભાવસાર પૂ પ્રમુખ શ્રી સરડોઈ કેળવણી મંડળ તથા પુ સરપંચ શ્રી જયદત્તસિહજી પુવાર શિક્ષણવિદ્ શ્રી મોતીભાઈ બી નાયક ડે સરપંચ શ્રી અમરતભાઈ પ્રણામી હરપાલસિંહ પુવાર શાળા ના આચાર્ય શ્રી નારાયણભાઈ તથા વિનોદભાઈ તથા જતીનભાઈ તથા પ્રિયાબેન પરમાર તથા ગામ માં થી પધારેલ આમંત્રિત મહેમાનો સન્માન કરવામાં આવ્યું આજના દાતા શ્રી ઈશ્વરભાઈ પી ભાવસાર નુ સન્માન પત્ર આપી અધ્યક્ષ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
